Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪ઃ યંગ સ્ટુડન્ટ્સ સર્વિસ કલબ ગુજરાત દ્વારા તા. ૧૩ અને તા. ૧૪ દરમિયાન ગિરનારના વન-પહાડીઓમાં ભ્રમણ શિબિર યોજવામાં આવી છે. શિબિર દરમ્યાન પર્વતારોહણ, રીવર ક્રોસીંગ, રેપ્લીંગ, રાત્રિભ્રમણ કેમ્પ, ફાયર સહિતની અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ શિબિરમાં ૮ થી પ૦ વર્ષ સુધીના લોકો જોડાઈ શકશે. અરજી ફોર્મ તથા વધુ વિગત મેળવવા માટે સાંજે ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા દરમિયાન અરૃણ દવે (મો.૯૮રપ૩ ૭૧૬પપ) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial