Advertisement
Author: નોબત સમાચાર

રાઈટ ટુ રીકોલ અધિકાર ખરડો મંજુર કરવા રજુઆત

જામનગર તા. પઃ જામનગરના જાગૃત નાગરિક વિજયભાઈ દાઉદીયાએ વડાપ્રધાનને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી દેશમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાના કામ ન કરતા હોય તો તેમનું પ્રતિનિધિત્વ રદ કરવા માટે રાઈટ ટુ-રીકોલ અધિકાર ખરડો સંસદમાં મંજુર કરવા રજુઆત કરી છે.

આ કાયદાથી પ્રજાનો તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર અંકુશ રહેશે. સત્તાનો ગેર ઉપયોગ બંધ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh