Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: હાલાઈ ભાનુશાળી લહેરૂ પરિવારના પ્રમુખ સાગરભાઈ લહેરૂની યાદીમાં જણાવ્યા અનુસાર જેતપુર મુકામે આવેલા કુળદેવી હિંગળાજ માતાજીના મઢે તા. ૧૦-૪ને ગુરૂવારે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. હવનના મુખ્ય યજમાન કિશનભાઈ લહેરૂ છે. નાળિયેર- ઘી વિધીમાં રાકેશભાઈ લહેરૂ, અને ધજા વિધીમાં આશિષભાઈ લહેરૂ બિરાજશે. લહેરૂ પરિવારજનોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે અરવિંદભાઈ લહેરૂ મો. ૯૭૨૪૬ ૯૫૬૩૨નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial