Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમાકુ નિયંત્રણ સેલ દ્વારા
લાલપુર તા. ૯: જામનગર તમાકુ નિયંત્રણ સેલ દ્વારા લાલપુર શહેરમાં દુકાનોમાં સીઓટીપીએ-૨૦૦૩ અંતર્ગત ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૨૩ કેસ કરીને રૂ. ૪૬૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તાલુકા સુપર વાઈઝર એન.આર. પરમાર, જિલ્લા સાઈકોલોજીસ્ટ નજમા આઈ ઝાલા, સોશ્યલ વર્કર ગૌતમ સોંદરવા, દેવ વારીયા, પો.કો. વિનય કરંગીયા, જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial