Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગર જિલ્લા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીની રાહબરી હેઠળ એન.સી.ઓસ રેન્ક ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં જામનગર સિટી-બી યુનિટ હોમગાર્ડઝના સભ્યો વિનયકુમાર ત્રિવેદી, હેમલ વારા, જરવાર અરબાજ, હિરેન ડાભી, જયેશ વારા તથા જીગ્નેશ ચૌહાણ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયા હતાં. સિટી-બી યુનિટના ઓફિસર કમાન્ડીંગ મનિષ મર્થક, કંપની કમાન્ડર રાજેશ પાણખાણીયા, કૈલાસ જેઠવા, હિમાન્શુ પુરોહિત વિગેરેએ અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial