Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦ર ઓગસ્ટ, રવિવાર અને અષાઢ વદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૦ - સુર્યાસ્ત : ૭-૨૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, અષાઢ વદ-૪ :

તા. ૦૨-૦૮-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,

મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ પૂર્વભાદ્રા,

યોગઃ અતિગંડ, કરણઃ બવ

 

તા. ૦૨ ઓગસ્ટના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જણાય. આપના કામનો  ઝડપથી ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. નાણાકીય  બાબતે આપની આવકમાં વધારો થાય. ખર્ચ ઘટતા બચત કરવામાં સરળતા રહે. વિદ્યાર્થી વર્ગ  અભ્યાસમાં સખત મહેનત દ્વારા ધાર્યુ પરિણામ પ્રાપ્ત કરી શકો.

બાળકની રાશિઃ કુંભ ૧પ.ર૮ સુધી પછી મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh