Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાબળીયા વાતાવરણ વચ્ચે
રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધાબળીયા વાતાવરણ વચ્ચે દ્વારકાના કાંઠાળા વિસ્તારોમાં અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળ્યો હતો અને વિશાળકાય મોજા ઉછળતા જોવા મળ્યા હતાં. માછીમારોને સલામતીના ભાગરૂપે અને ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયો ન ખેડવા અને માલસામાન સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial