Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદની આગાહીના પગલે
જામનગર તા. ૧: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગરના માર્કેટ યાર્ડમાં ગઈ રાતથી નવી જણસીની આવક બંધ કરવામાં આવી છે.
હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહી હોવાથી તમામ જણસીઓની આવક તા. ૩૧ જુલાઈ ૨૬ અને શુક્રવાર રાત્રે ૧૨ વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે. અને જ્યારે તમામ જણસોની નવી આવક ચાલુ કરવાની થશે ત્યારે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જો કે, આજે શનિવારે રાબેતા મુજબ હરાજી ચાલુ રહેવા પામી હતી. તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ)ના સેક્રેટરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial