Advertisement
Author: નોબત સમાચાર

જામનગર દશા શ્રીમાળી વણિક મંડળની વા. સાધારણ સભા મુલતવી

ભારે વરસાદની આગાહીના પગલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: સરકારશ્રીના હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આવતીકાલે એમ બંને દિવસ ભારે વરસાદની આગાહી હોઈ જામનગર દશા શ્રીમાળી વણિક મંડળ દ્વારા આવતી કાલ તા.૨ ઓગસ્ટને રવિવારના  આયોજિત સંસ્થાની ૭૧ મી વાર્ષિક સાધારણ સભા મુલતવી રાખવામાં આવી છે. જેની સર્વે સભ્યોએ નોંધ લેવી આ વાર્ષિક સાધારણ સભાની નવી તારીખ નક્કી કર્યા બાદ સંસ્થા દ્વારા હવે પછી સભ્યોને જાણ કરવામાં આવશે. તેમ દશા શ્રીમાળી વણિક મંડળ, જામનગરના પ્રમુખશ્રીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh