Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના પાલિકા બગીચામાં સંગીતના કાર્યક્રમ સાથે જાગરણની મોજ માણી

વ્રતધારી મહિલાઓ તથા નગરજનોએ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં જયા૫ાર્વતી વ્રતના જાગરણ સંદર્ભમાં નગરપાલિકા તંત્ર દ્વારા આખી રાત પાલિકા બગીચો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જ્યાંં કરાઓકે ક્લબ દ્વારા ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેને વ્રતધારી મહિલાઓ તથા નગરજનોએ માણ્યો હતો. રાત્રિ દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh