Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કામાંથી વર્લીબાજ મળી આવ્યોઃ
જામનગર તા. ૧: જામનગરની સાધના કોલોની પાસે પહેલા ઢાળીયા નજીક ગઈકાલે એકીબેકી બોલી જુગાર રમતા બે શખ્સને પોલીસે પકડી લીધા હતા. સિક્કામાંથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો. તેની પાસેથી રોકડ, ચિઠ્ઠી કબજે થયા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની પાસે ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા જગદીશ વિષ્ણુભાઈ ગજરા ઉર્ફે બાટવા તથા સુનિલ ફેદુમલ નાગરાણી નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રૂ।.૧૦,૧૫૫ કબજે કર્યા છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં નાઝ સિનેમા પાસેથી આમીન બશીર ભાયા નામનો શખ્સ વર્લીનંુ બેટીંગ લેતો મળી આવ્યો છે. તેની પાસેથી રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial