Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્મલીન શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૬૩ માં વર્ષમાં પ્રવેશ
'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળ પર આવેલ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરે બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૬૩માં વર્ષમાં આજે મંગલ પ્રવેશ થયો છે. ૧ ઓગસ્ટ ૧૯૬૪ માં આરંભ થયેલ અખંડ રામધૂનનો ક્રમ ભૂકંપ, વાવાઝોડુ જેવી કુદરતી આફતો અને કોરોના જેવી મહામારીમાં પણ તૂટ્યો નથી જે રામકૃપા અને નગરની ધર્મપ્રેમી જનતાની અતૂટ શ્રદ્ધાના પ્રતીક સમાન છે. આજે અખંડ રામધૂન નાં ૬૩ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ભગવાનને વિશેષ શ્રીંગાર અર્પણ કરી વિવિધ મનોરથનું તથા સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial