Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોગચાળો વધુ વકરવાની દહેશત
જામનગર તા. ૨૭: જામનગરના વોર્ડ નં. ૧૩માં છેલ્લા અઠવાડિયાથી નળવાટે ખૂબ જ ડહોળું તેમજ દુર્ગંધવાળુ પાણી લોકોને મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. હાલમાં ચોમાસાની સિઝનમાં તાવ-ઝાડા-ઉલ્ટી જેવો રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે આવા ડહોળા પાણીથી રોગચાળો વધુ વ્યાપક અને તેવી દહેશત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial