Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧૦ અને ધો. ૧૨, સ્નાતક-અનુસ્નાતક માટે
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લા ભરવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ચાલુ વર્ષે સરકારી નોકરીમાં નિયુકત થનારને સન્માનીત કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ધો. ૧૦ અને ૧૨ માં ૮૦ ટકાથી વધુ પીઆર, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ૬૫ ટકાથી વધુ ગુણ મેળવનારે તેમની માર્કશીટ તેમજ ખેલકૂદમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનારે પ્રમાણપત્ર તા. ૧૦-૭ સુધીમાં વોટસએપના માધ્યમથી મોકલવાનું રહેશે. માર્કશીટ તથા પ્રમાણપત્ર ધીરૂભાઈ બાંભવા મો. ૯૯૭૪૬ ૭૫૩૧૧, પરેશભાઈ ટોરિયા મો. ૯૦૬૭૩ ૫૪૭૬૦ અથવા ભરવાડ કન્યા છાત્રાલય મો. ૯૯૨૪૬ ૯૩૬૫૦ નંબર પર વોટસએપ કરવા મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial