Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.રપ ઃ જામનગરના જોલી બંગલા વિસ્તારમાંથી પોલીસે સ્પાની આડમાં ચલાવાતું કૂટણખાનુ પકડી પાડ્યું હતું. ત્યાંથી ઝડપાયેલા આરોપીએ જેલ મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જામનગરના જોલી બંગલા વિસ્તારમાં આવેલા લક્સ બ્યુટી એન્ડ સલૂન સ્પામાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા આ સ્થળેથી પુરૃષ ગ્રાહકોને શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી અપાતી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ તેમજ આઈપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હામાં પોલીસે અમિત કમલેશભાઈ ગામી નામના શખ્સની ધરપકડ કરી જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેના વકીલ ફૈઝલ ચરીયા, હસમુખ મોલીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો જામીન પર છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag