Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યાયમૂર્તિઓ, વકીલોની ટીમ મેદાનમાંઃ આજે ટુર્નામેન્ટની ફાઈનલનો રસાકસીભર્યાે જંગઃ
જામનગરના બાર એસોસિએશન દ્વારા સ્વ. મણીભાઈ અનડકટની સ્મૃતિમાં રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ એપીએલ-૨૦૨૩નું આયોજન સુમેર કલબમાં કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે સાંજે ઉપસ્થિત ન્યાયમૂર્તિશ્રીઓએ દીપ પ્રાગટ્ય કર્યા પછી પ્રથમ મેચ ન્યાયમૂર્તિઓની ટીમ વચ્ચે રમાડવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઈનલ આજે રાત્રે રાખવામાં આવી છે. જેમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાશે. એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા અને અન્ય હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag