Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. ર૪ઃ જામજોધપુર તાલુકાના તમામ ગામના સરપંચો દ્વારા સંગઠિત થઈને જામજોધપુર તાલુકાના (સરપંચ યુનિયન)ની રચના કરવામાં આવી છે, જેમાં સરપંચ મંડળના યુનિયનના પ્રમુખ તરીકે ધ્રાફા ગામના સરપંચ ડી.ડી.જાડેજા, ઉપપ્રમુખ તરીકે કડબાલ ગામના સરપંચ અજીબેન કારાભાઈ કરંગીયા, તેમજ સંગઠન મંત્રી તરીકે નરમાણા ગામના સરપંચ પરેશભાઈ હિરપરાની વરણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag