Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝુલેલાલ મંદિરે સવારે ૬-૩૦ કલાકે સ્નાન દર્શન, ૮-૩૦ કલાકે પૂજન-અર્ચન, સવારે ૧૦ કલાકે શૃંગાર દર્શન, બપોરે ૧ર-૩૦ કલાકે ભંડારો-પ્રસાદ યોજાયા હતાં. સાંજે પ-૩૦ કલાકે ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સાંજે ૭-૩૦ કલાકે જ્યોત વિસર્જન તેમજ રાત્રે ૮-૩૦ કલાકે પ્રસાદ-ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં દ્વારકા સિંધી સમાજના પ્રમુખ કમલભાઈ, ઉપપ્રમુખ નરેશભાઈ, ટ્રસ્ટીગણ ચંદ્રેશભાઈ, પરસોત્તમભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, સુરેશભાઈ, ગિરધારીભાઈ તથા મોટી સંખ્યામાં સિંધી ભાઈ-બહેનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag