Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા
ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા તાલુકાના સલાયા ગામે હાલ ચૈત્રી નવરાત્રિ ચાલતી હોય રપ-૩-ર૩ ના સલાયામાં ચોથા નોરતાના રાત્રે લોહાણા મહાજનવાડીમાં અતિ પ્રાચીન માતાજીની ગરબીમાં ૧૧૧૧ દીવડાની આરતીના ભવ્ય દર્શનનું આયોજન ભાજપના મહામંત્રી તથા સલાયાના રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયૂરભાઈ ગઢવી, યુવા ભાજપ જિલ્લા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના સલાયા પો.ઈ. સીંગરખીયા તથા હાજર રહેશે. રાત્રે ૧૦-૩૦ થી ૧૧-૩૦ યોજાનાર આ કાર્યક્રમમાં સલાયા તથા આસપાસના વિસ્તારોના હિન્દુ ભાઈ-બહેનોને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag