Advertisement
Author: નોબત સમાચાર

ઠાકોરજીને સુકામેવાનો મનોરથ યોજાશે

દ્વારકાધીશ મંદિરમાં શનિ-રવિવારે

દ્વારકા તા. રપઃ યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં શનિવાર તેમજ રવિવારના સાંજના સમયે ઠાકોરજીને સુકામેવાના શૃંગાર મનોરથ યોજવામાં આવશે. ભાવિકોને શનિ-રવિ દરમ્યાન સાંજે ઉત્થાપન સમયે પ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ઠાકોરજીને સુકા મેવા શૃંગાર મનોરથનો લાભ લેવા વારાદાર નલીનભાઈ તેમજ જયેશભાઈ પૂજારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh