Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘની રજૂઆત
જામનગર તા. ૧૪: ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ગુજરાત સરકારે રાજ્યમાં ર૦૦૪ થી તા. ૩૧-૩-ર૦રર સુધી નોકરીમાં ભરતી થયેલ તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય ર૦ર૬ માં જાહેર કર્યો હતો, જ્યારે રાજસ્થાન સરકાર વર્ષ કે સમયમર્યાદા વગર તેના તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ સંજોગોમાં ગુજરાત રાજ્યના લાખો કર્મચારીઓને અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા મળે તેવા હેતુસર તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial