Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં તિરંગા યાત્રા યોજાઈઃ અગ્રણીઓ જોડાયા

હરઘર તિરંગા અભિયાન

                                                                                                                                                                                                      

દેશભરમાં ચાલી રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રાધામ દ્વારકામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. હાથી ગેઈટથી કીર્તિ સ્તંભ - દ્વારકાધીશ મંદિર સુધી યોજાયેલ તિરંગા યાત્રામાં સ્થાનીય વહીવટી તંત્ર તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિકો જુસ્સાભેર જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh