Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્ર ધ્વજનું અપમાન-પગલાંની માંગ
દેશના રાષ્ટ્રધ્વજ એ દેશ અને લોકોની આનબાન અને શાનનું પ્રતીક છે. તે માટે અમુક નિયમો પણ અમલમાં છે, પરંતુ સરકાર દ્વારા થયેલ આદેશ પછી સરકારી કર્મચારીઓ જુદા જુદા કાર્યક્રમો યોજતા રહે છે.હાલ ૧પ ઓગસ્ટને ધ્યાનમાં રાખીને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે રાષ્ટ્ર ધ્વજ કેવી હાલમાં રાખવામાં આવ્યા છે, તેનો કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવતા ચર્ચા જાગી છે. વોર્ડ નંબર ૯-એ ની સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાં રાષ્ટ્ર ધ્વજ વ્યવસ્થિત ગોઠવીને રાખવાના બદલે ઢગલા કરી દેવાયા છે. જાગૃત નાગરિક નિમેષ સીમરિયાએ આ બાબતે પ્રશ્ન ઊઠવી રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરનારા જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવા-સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial