Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝારખંડમાં વિદ્યાર્થી ઉપર લાઠીચાર્જ
જામનગર તા. ૧૪: ઝારખંડમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ઉપર લાઠી ચાર્જના વિરોધમાં ગઈકાલે જામનગરમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઝારખંડમાં રાંચીમાં સરકારી ભરતી પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને કૌભાંડના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યા હતાં, જેના વિરોધ માટે ગઈકાલે જામનગરમાં ડી.કે.વી. કોલેજ પાસે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા દમન સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial