Advertisement
Author: નોબત સમાચાર

બેડમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ-ઓર્થોપેડિક કેમ્પ યોજાયો

ઓશવાળ આયુષ હોસ્પિટલ-જામનગરના ઉપક્રમે

                                                                                                                                                                                                      

ઓશવાળ આયુષ હોસ્પિટલ-જામનગર દ્વારા બેડ ગામે તાજેતરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બેડ ગ્રામ પંચાયતના સહયોગથી આયોજીત આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરીને એકસ-રેની સેવા અને દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. ડો. જાસ્મીન ભાડલીયા, ડો. રાકેશ ચીખલીયા અને ઓશવાળ હોસ્પિટલના સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પન સફળ બનાવવા માટે બેડ ગામના ઉપસરપંચ જે.સી. જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય કુંજલબા જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh