Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએમડીસી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા સીએસઆર યોજના હેઠળ બોક્સાઇટ પ્રોજેક્ટ, મેવાસા મારફત મેવાસા પ્રાથમિક શાળા, મેવાસા વાડી શાળા-૧ અને મેવાસા વાડી શાળા-૨ ના વિદ્યાર્થીઓને તારીખ ૦૭/૦૭/૨૦૨૬ના રોજ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ વિવેક કુમાર સિંઘ તથા પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને શાળાના શિક્ષકોએ જીએમડીસીનો આભાર વ્યક્ત કર્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial