Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએસટીના કર્મચારીની મોટરમાં થયું નુકસાનઃ
જામનગરના લાલબંગલા વિસ્તારમાં આવેલા સર્કીટ હાઉસ સામે તિજોરી કચેરી પાસે ગઈકાલે બપોરે જીજે-૩૬-એએલ ૪૫૦૦ નંબરની કીયા કંપનીની સેલ્ટોસ મોટર પાર્ક કરેલી હતી. આ મોટર પર નજીકમાં રહેલા ઝાડની મોટી ડાળી કોઈ રીતે ત્રાટકી હતી. તેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ધસી ગયેલા ફાયરના જવાનોએ ડાળી કાપી મોટર બહાર કાઢી હતી. મોટરમાં થોડંુ નુકસાન થયું છે. જીએસટી વિભાગના કર્મચારી રવિરાજસિંહ જાડેજાની મોટર હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial