Advertisement
Author: નોબત સમાચાર

'હર ઘર તિરંગા' અભિયાન સંદર્ભમાં પૂર્વ આયોજન ઘડાયું

ખંભાળિયા શહેર ભાજપ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪: ભારતીય જનતા પાર્ટી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર જામખંભાળિયા શહેર ભાજપ દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાનને સફળ બનાવવા માટે આયોજન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કૌષાધ્યક્ષ રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ સરસિયા, 'હર ઘર તિરંગા' અભિયાનના જિલ્લા ઈન્ચાર્જ તથા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળિયા શહેર ભાજપના પ્રભારી નિમિષાબેન નકુમ, જિલ્લા ભાજપના મંત્રી અનિલભાઈ તન્ના, ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ મિલનભાઈ જોષી, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારિયા, ચેરમેન રાજભાઈ પાબારી, ઉપપ્રમુખ આશાભાઈ ગઢવી તેમજ હસુભાઈ ધોળકિયા, અભિયાનના સહ-ઈન્ચાર્જ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધીરજલાલ ટાકોદરા, શહેર ઈન્ચાર્જ રાજ મોદી, સુરેશભાઈ નકુમ સહિતના શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્ય સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh