Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી

અડધા ડીગ્રીથી વધુ ગગડીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમં છેલ્લા બે માસમાં વરસાદ ન થતા લોકો નિરાશ થયા છે, તેથી હવે શ્રાવણ મસમાં મેઘરાજા તેમનું વહાલ હાલાર પંથક પર પણ વરસાવે તેવી આશા લોકો સહેવી રહ્યા છે. જામનગરમં ગઈકલે પણ મેઘાવી મહોલ જોવા મળ્યો હતો. વરસાદી વાદળોની આવન-જાવન વે છેલ્લા ચોવીસ કલાક દરમિયન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી, જ્યારે પોણા ડીગ્રીથી વધુ ઊંકાયને લઘુતમ તાપમાન ર૬.૯ ડીગ્રી નોંધું હતું. મેઘાવી માોલના કારણે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી. નગરમં ભભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને ૮પ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh