Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વાતંત્ર્ય પર્વની ઉઝવણીના ભાગરૂપે રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા કલ્યાણપુરમાં યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીથી શરૂ કરીને બજારના મુખ્ય માર્ગ પર થઈને કર્મયોગ વિદ્યાલય સુધી આ યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રામાં મામલતદાર આર.એચ. સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિત સામાજિક આગેવાનો, ગ્રામજનો, અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહ અને ગૌરવભેર જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial