Advertisement
Author: નોબત સમાચાર

રહેમત એજ્યુ. ટ્રસ્ટ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ગુજરાતી નાતીયા કોમ્પિટીશન

જામનગર તા. ૧રઃ જામનગરના રહેમત એજ્યુકેશન ટ્રસ્ટ કમાગર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ૧૩મો શાનદાર ગુજરાતી નાતીયા-કોમ્પિટીશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાતના કોઈ નાત્ખા ભાગ લઈ શકે છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ૩-મિનિટનો કલામ મો.નં. ૭ર૮૩૮ ૮૭ર૮ર નંબર પર વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે. ઓડિયો મોકલવાની તા. ૧પ-૯-ર૦ર૩, શુક્રવારના રાત્રિના ૧૧ વાગ્યે સુધી છે. આ પ્રોગ્રામના ફાઈનલ વિજેતાઓને ઉમરાહ મક્કા-શરીફ-મદીના શરીફની ટિકિટ આપવામાં આવશે. આ નુરાની ઈદે મિલાદ નિમિત્તે નાતે રસુલમાં ભાગ લેવા મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબે અનુરોધ કરેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh