Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ઃ જામનગરના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વરસે પણ તા. ૧૯-૯-ર૩ ના સવારે ૧૦.૩૦ વાગ્યે ખંભાળીયાનાકા બહાર વિશા ઓશવાળ જ્ઞાતિની વાડીમાં ઓપન ગુજરાત મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો, મહિલાઓ અને પુરૃષો એમ ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજાશે. વિજેતાઓને ઈનામો આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ (૧) દૂધગંગા ડેરી, મીનલ શોપીંગ સેન્ટર, સુમર કલર રોડ, (ર) વી.કે. જેનેરીક મેડિકલ, કલ્પના હોટલ પાસે, ત્રણબત્તી રોડ પાસેથી મેળવી લેવાના રહેશે. વધુ વિગતો માટે આનંદ દવે (૯૪ર૮૯ ૮૬૧ર૧), મનિષ રાવલ (૯૮ર૪ર ૮૦૬૪૮), કિર્તીભાઈ કલ્યાણી (૯૯ર૪ર ૩રપ૦૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial