Advertisement
Author: નોબત સમાચાર

ઘાયલ પક્ષીની સારવાર કરતુ બર્ડ હેલ્પ લાઈન સેન્ટર

રણમલ તળાવ પાસેથી મળી આવેલા

                                                                                                                                                                                                      

જામનગરના રણમલ તળાવમાં ગેઈટ નંબર ચાર પાસે એક પક્ષી ઘાયલ-બીમાર અવસ્થામાં નજરે ચઢયુ હતું. આથી ત્યાં હાજર સિકયોરીટી ગાર્ડ દ્વારા પક્ષીને પાણી છાંટી, ત્યાં પીવા માટે પાણી રાખ્યુ હતું અને બર્ડ હેલ્પ લાઈનને જાણ કરતા બર્ડ હેલ્પ લાઈનના સ્ટાફે આ પક્ષીની સારવાર કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh