Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિદર્શન હેઠળના ઘટકો માટે
જામનગર તા. ૨૦ઃ રાજ્ય સરકારના આઇ ખેડુત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના ખેડુતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે માટે તા.૦૧-૦૭-૨૦૨૫ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે. આ દરમિયાન જિલ્લાના ખેડુતોએ આ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial