Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈએસઆઈએસના મોસ્ટ વોન્ટેડ સહિત ત્રણ આતંકીઓની દિલ્હીમાં કરાઈ ધરપકડ
સ્પેનમાં ભડકે બળી રહેલી નાઈટ ક્લબમાં ૧૩ ભૂંજાયાઃ અનેક ઘાયલઃ મૃતાંક વધી શકે
આયોજકો દ્વારા નવરાત્રિ દરમિયાન ગરબાના સ્થળે મેડિકલ ઈમરજન્સી ટીમો રહેશે તૈનાત
ઉત્તરપ્રદેશમાં હત્યાકાંડઃ એકસાથે ૬ લોકોની હત્યા થતા ચકચારઃ તપાસ શરૂ
ગાંધી જયંતી-લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિને દિલ્હીમાં દિગ્ગજો દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ
તુર્કીની ઈરાકમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ યુદ્ધ વિમાનો દ્વારા શ્રેણીબદ્ધ બોમ્બવર્ષા
જામનગરમાં ગાંધી જયંતી નિમિત્તે ભાજપ-કોંગ્રેસ-'આપ' દ્વારા પૂ. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ
જામનગરમાં ભાજપ દ્વારા સમૂહમાં ખાદીની ખરીદી કરાઈ
જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના વિવાદનો અંત
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી
પ્રદર્શન મેદાનમાં નવરાત્રિ માટે મેદાન ભાડે આપવાની પ્રક્રિયા દોઢ મહિના અગાઉ કરવાની જરૃર
હાપા-બિલાસપુર તથા ઓખા-નાથદ્વારા ટ્રેનમાં 'એલએચબી' રેંકનું સાંસદના હસ્તે પ્રસ્થાન
જામનગર શહેરની જી.જી. હોસ્પિટલના સિક્યોરીટી જવાનની 'સારવાર' જરૃરી
સમર્પણ હોસ્પિટલના મેને. ટ્રસ્ટી વાસ્તાભાઈ કેશવાલા પર લિખીત પુસ્તકનું વિમોચન
સીદસરમાં યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રીનું ઉદ્બોધનઃ સેવાકાર્યોને બીરદાવ્યા
ભાણવડના ગડુમાં શેઢા પાડોશી સાથે ઝઘડા પછી પાંચ વ્યક્તિ પર કરાયો હુમલો
આર્ય ભગવતી વિલાના બંગલામાં જામેલી દારૃની મહેફિલ ઝડપાઈઃ સાત સામે ગુન્હો
કાલાવડના મોટી માટલી પાસે ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ત્રણના મૃત્યુ
નાની વાવડીમાં મજૂરીકામ માટે આવેલા યુવાને તામસી સ્વભાવના કારણે ખાધો ફાંસો
ખંભાળિયાના હંસ્થળ પાસે અકસ્માતમાં દંપતીને ઈજા
ટેન્કરની ટક્કર વાગતા ડિવાઈડર ઠેકીને પીકઅપ વાન ટ્રક સાથે ટકરાઈઃ ચાલકનું મૃત્યુ
જમીનની બાકી રકમની ઉઘરાણી કરાતા વિજરખી ગામમાં યુવાન પર થયો હુમલો
સોયલ ટોલનાકા પાસે મીની ટ્રક સાથે બાઈક ટકરાઈ પડતાં નગરનો યુવાન ઘાયલ
મોટર ચાલુ કરતી વખતે વીજ આંચકો લાગતા ખેડૂતનું મૃત્યુ
કંકાવટી ડેમની પાળી પાસે જુગાર રમતા પાંચ પકડાયા
સૂત્રોચ્ચાર પર અને ધરણાં-રેલી સામેના જાહેરનામાનો વકીલો દ્વારા કરાયો વિરોધ
ભાણવડના નવાગામ-ટીંબામાં બે મહિલા સહિત પાંચે કરી તોડફોડ
ખંભાળિયાના ગુંદમોરા ગામમાં યુવાન પર હુમલો
આરંભડા પાસે બાઈકને મોટરે ઠોકર મારતા ઘવાયેલા ચાલકનું નિપજ્યું મૃત્યુ
જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યો અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ
લાલવાડી પાસે દુકાનમાં ભભૂકી આગઃ ત્રણેક લાખનું નુકસાન
ઘરમાં ચપ્પલ લેવા જવા કહી દ્વારકામાં દુકાનદારે તરૃણી સાથે કર્યા બીભત્સ અડપલાં
મોટી ખાવડી પાસે સાયકલચાલકને ઠોકર મારી અજાણી મોટર પલાયન
નપાણિયા ખીજડિયામાં વરસાદી પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી તરૃણનું મૃત્યુ
ધ્રોલના લતીપરમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સ્થળ સફાઈ કરી
જુની પેન્શન યોજનાની માંગ સાથે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ખંભાળીયામાં યોજાયો નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ
જામનગરની જેલમાં સ્ટાફ-કેદીઓ માટે યોગ
દ્વારકામાં ગાંધીજીના ઐતિહાસિક સંસ્મરણોઃ પૂ. બાપુએ દ્વારકાધીશના દર્શન કર્યાની નોંધ
કરવેરા ભરવા બધા તૈયાર છે, પણ સુખ-સુવિધાઓમાં સુધારા-વધારા ક્યારે?
મગફળી-કઠોળ માટે ટેકાના ભાવો જાહેર
જામનગરમાં વેપારીઓ, ઉદ્યોગો, હોટલ, હોસ્પિટલો, થિયેટરો સહિત તમામ સ્થળો પર ગુજરાતીમાં બોર્ડ ફરજિયાત
અનાજના પાક માટે ટેકાના ભાવો જાહેરઃ ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૃરી
વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ જામનગર
આજે ઓખાથી એર્નાકુલમ જતી ટ્રેન ૧પ કલાક ૪પ મિનિટ મોડી ઉપડશે
વન્ય જીવન પ્રાણી સપ્તાહની ઉજવણી