Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૮ મે, શુક્રવાર અને વૈશાખ વદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૧૨ - સુર્યાસ્તઃ ૭-૧૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, વૈશાખ વદ-૦૬:

તા. ૦૮-૦૫-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ ઉત્તરષાઢા,

યોગઃ શુભ, કરણઃ વિષ્ટિ

 

તા. ૦૮ મે ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપને નોકરી-ધંધામાં જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ કામનું ભારણ ઓછું  થતું જાય. આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. આપના કાર્યની  કદર-પ્રશંસાથી આનંદ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.  યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ સાબિત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh