Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનમાં યુવાનનો ઝાડ પર ચઢી ટીંગાવાનો કર્યાે પ્રયત્ન

૧૦૮માં હોસ્પિટલ ખસેડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના પ્રદર્શન મેદાનમાં બે દિવસ પહેલા એક યુવાને ઝાડ પર ચઢી ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યાે હતો. તેને નીચે ઉતારી સારવારમાં ખસેડાયો છે. પત્ની સાથે બોલાચાલી થતાં તેણે આમ કર્યાનું ખૂલ્યું છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં આવેલા એક ઝાડ પર બે દિવસ પહેલાં એક યુવાન ચઢી જઈ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતો હોવાની વિગતો કોઈએ તંત્રને આપતા ફાયરબ્રિગેડ, પોલીસ તથા ૧૦૮ની ટીમ ધસી ગઈ હતી.

આ સ્થળેથી સાત રસ્તા નજીક રહેતો શંકર ડાભી નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સને પોતાની પત્ની સાથે બોલાચાલી થયા પછી તેને ઝાડ પર ચઢી ગળાફાંસાનો પ્રયાસ કર્યાનું ખૂલ્યું છે. ૧૦૮ની ટીમે શંકરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh