Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તાલુકા પંચાયતમાં
જામજોધપુર તા. ૪: તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા અનામત જાહેર થયેલ હોય જે અનુસંધાને સમજતા જામજોધપુર તાલુકા ઓબીસી સમાજને લાગણી છે કે જેમ જામજોધપુર નગરપાલિકામાં શુદ્ધ ઓબીસી મહિલા પ્રમુખ પદ માટે નિયત થાય છે તે મુજબ તાલુકા પંચાયતની અંદર પણ શુદ્ધ ઓબીસી મહિલા પ્રમુખ પદ માટે નિયુક્ત થાય તેવી ઓબીસી સમાજની લાગણી છે.
જેમ કે, જામજોધપુર નગરપાલિકામાં ઓબીસી મહિલાના પતિ કડવા પાટીદાર સમાજના હતા અને તેમની પાસે સભ્ય સંખ્યા પણ પૂર્ણ હતો તેમ છતાં શુદ્ધ ઓબીસી એટલે કે જેના પતિ પણ ઓબીસી સમાજના હોય, તેમને પાર્ટીએ પ્રમુખ પદ માટે નિયત કરેલ છે. એ જ સિદ્ધાંતો અને નિયમો ધ્યાને લઈને તાલુકા પંચાયતની અંદર પણ પ્રમુખ પદ માટે તેમના પતિ પણ ઓબીસી હોય, એવા મહિલા પ્રતિનિધિને નિયુક્ત થાય તેવી ઓબીસી સમાજની લાગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial