Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએમ મોદી તા. ૧૦ ના સંભવતઃ અહીં રાત્રિ મુકામ કરશેઃ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રવાસે જવાના છે, તે પહેલા તેઓ તા. ૧૦ ના રાત્રે જામનગર વિમાન માર્ગે આવી પહોંચશે અને સંભવતઃ રાત્રિ રોકાણ જામનગરમાં કરનાર છે. તેમના આગમનના કારણે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ, અધિક નિવાસી કલેક્ટર શારદા કાપડ, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, ડીવાયએસપી શ્રી ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, સીટી ઈજનેર ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, આસિ. કમિશ્નર મુકેશ વરણવા, ભાજપના મહામંત્રીઓ વિગેરેએ ક્રિકેટ બંગલા વિસ્તારમાં જાત મુલાકાત કરી હતી અને જરૂરી નિરીક્ષણ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial