Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા
જામનગર તા. ૭: ન્યુ સ્ટાઈલ બ્યુટી પાર્લર-જામનગર અને રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજની દીકરીઓ અને બહેનો માટે બ્યુટી પાર્લર કોર્સનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઈબ્રો, વેકસ, ફેશિયલ, હેર કટિંગ, મહેંદી, હેર કલર વગેરેની તાલીમ આપવામાં આવશે. કલાસીસનો પ્રારંભ તા. ૧૫-૫-૨૬થી થશે. તેમજ રજીસ્ટ્રેશન તા. ૨૦-૫-૨૬ સુધી કરી શકાશે. વધુ વિગત માટે જસ્મીનબેન ત્રિવેદી (મો. ૯૯૨૪૦ ૧૯૩૧૯), ન્યુ સ્ટાઈલ બ્યુટી પાર્લર, હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે, પહેલા માળે, રણજીતનગર જામનગરનો સંપર્ક કરવો. રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સુનીલભાઈ ખેતીયા તથા મહામંત્રી ચિરાગભાઈ પંડયા દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial