Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ પસંદગીઃ
જામનગર તા. ૭: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર દ્વારા આગામી તા.૧૧-૫-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦ કલાકે સંસ્થાના કેમ્પસમાં એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. આ મેળામાં સહભાગી થવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે કોન્ફરન્સ રૂમ, ત્રીજો માળ, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગરમાં નિયત સમયે હાજર રહેવાનું રહેશે. આ તકનો મહત્તમ લાભ લેવા આચાર્યશ્રી આઈટીઆઈ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial