Advertisement
Author: નોબત સમાચાર

૩૦ આસામીને ખોવાઈ ગયેલા મોબાઈલ શોધી કાઢી પરત સોંપી આપતી પોલીસ

રૂ।.સાડા ચાર લાખથી વધુના ફોન મૂળ માલિકોને પરત મળ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગરના કેટલાક આસામીઓએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ તથા ચાલુ વર્ષમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાંથી કેટલાક આસામીના ફોન જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથક અને અન્ય જિલ્લાઓમાં પણ ખોવાઈ ગયા હતા. તેને શોધી કાઢવા માટે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.બી. ડાભીની સુચનાથી પીએસઆઈ વી.એ. પરમાર તથા સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. જેમાં ૩૦ મોબાઈલ પરત મેળવવામાં સફળતા સાંપડી હતી. અંદાજે રૂ।.૪,૬૬,૧૪૪ની કિંમતના આ મોબાઈલ પોલીસ દ્વારા તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh