Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિયા મોટર્સ દ્વારા એક પ્રિમિયમ ઈલેક્ટ્રીક કાર બજારમાં મૂકવામાં આવી છે. ઈવી-૬ મોડલની આ કારની કિંમત ૭૬ લાખ છે. જામનગરમાં શિવમ કિયા શોરૃમના ઉપક્રમે ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપનીના એરીયા મેનેજર કાર્તિકભાઈ મહેતાના હસ્તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ઈવી-૬ કાર લોન્ચ કરવામાં આવી હતી. આ તકે શિવમ કિયાના જનરલ મેનેજર રાહી મહેતા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતમાં પ્રિમિયમ કારના શોખીનો આ ઈવી કારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. પ્રિમિયમ ઈવી કાર કેટેગરીમાં ધૂમ મચાવશે તેવું ઓટો સેક્ટર નિષ્ણાતોનું અનુમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag