Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણી ચાર્જના રૃા. ર૯.૮૦ કરોડ અને
જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકાને ગત્ નાણાકીય વર્ષમાં મિલકતવેરા પેટે રૃા. ૮ર કરોડ ૯૩ લાખની અને પાણી ચાર્જ પેટે રૃા. ર૯ કરોડ ૮૦ લાખની આવક થવા પામી છે.
જામનગર મહાનગર પાલિકાને વર્ષ ર૦રર-ર૦ર૩ ના નાણાકીય વર્ષમાં વેરા સ્વરૃપે જબરી આવક થવા પામી છે.
મિલકત વેરાની રૃા. ૮ર,૯૩,૩૩,૭૦૭ ની આવક થવા પામી છે, જ્યારે દોઢ માસ સુધી ચાલુ રહેલી વ્યાજ માફી યોજનામાં રૃા. ૯,પ૮,૩પ,ર૦૦ ની આવક થવા પામી છે.
જ્યારે વોટર વર્કસ વિભાગની આવક જોઈએ તો વર્ષ દરમિયાન પાણી ચાર્જ પેટે રૃા. ર૯ કરોડ ૮૦ લાખની આવક મળી છે.
આમ મિલકતવેરા અને પાણી ચાર્જ પેટે વર્ષ દરમિયાન મહાનગરપાલિકાને રૃા. ૧૧ર કરોડ ૭૦ લાખની આવક થવા પામી છે, જો કે ગત્ વર્ષમાં લક્ષ્યાંક તો ઊંચો રાખવામાં આવ્યો હતો, પરંતુ આમ છતાં મહાનગરપાલિકાને જબરી આવક થવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag