Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનારસમાં રિમોડેલિંગના કામના કારણે
રાજકોટ તા. ૧ઃ બનારસમાં રિમોડેલિંગના કામને કારણે ઓખા-નાહરલગુન (અરૃણાચલ પ્રદેશ) સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ એપ્રિલ-ર૦ર૩ માટે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, હવે ટ્રેન નંબર ૦૯પરપ ઓખા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ૦ર-પ-ર૦ર૩ થી ર૭-૬-ર૩ સુધી ઓખાથી દર મંગળવારે રર કલાકે ઉપડશે અને શુક્રવારે ૧૬ કલાકે નાહરલગુન પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯પર૬ નાહરલગુન-ઓખા સ્પેશિયલ ૬-પ-ર૩ થી ૧-૭-ર૩ સુધી નાહરલગુનથી દર શનિવારે ૧૦ કલાકે ઉપડશે અને મંગળવારે ૩.૩પ કલાકે ઓખા પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag