Advertisement
Author: નોબત સમાચાર

નગરની દયારામ લાયબ્રેરી દ્વારા વાર્તાલેખન સ્પર્ધાનું આયોજન

લાયબ્રેરીના શતાબ્દી વર્ષ નિમિત્તે

જામનગર તા. ૧ઃ જામનગરની દયારામ ફ્રી રીડીંગ રૃમ એન્ડ લાયબ્રેરીના શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુજરાતી ભાષામાં ૧પ૦૦ શબ્દોની મર્યાદામાં જામનગર જિલ્લાના લોકો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજવામાં આવી છે. વાર્તાની કૃતિ બે નકલમાં બંધ કરવામાં તા. ૩૧-પ-ર૩ સુધીમાં દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુ વિગતો માટે મો.નં. ૯૮૯૮૬ ૦૭૬૦૭ ઉપર સંપર્ક કરવોે. દાતા તરફથી પ્રથમ ત્રણ વિજેતાને અનુક્રમે રૃા. પ૦૦૦, રપ૦૦ અને રૃા. ૧પ૦૦ ના ઈનામ આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh