Advertisement
Author: નોબત સમાચાર

વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા હાટકેશ જયંતીની ઉજવણી

જામનગર તા. ૧ઃ જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી તા. ૦૫-૦૪-૨૦૨૩ના બુધવારે હાટકેશ જયંતીની ઉજવણી થશે. જે અનુસંધાને તા. ૦૪-૦૩ને મંગળવારે સાંજે ઈશ્વરવિવાહ, તા. ૦૫-૦૪ને બુધવારે સવારે ૮ કલાકે લઘુરૃદ્ર તેમજ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો જ્ઞાતિજનોએ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા પાટોત્સવ સમિતિએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh