Advertisement
Author: નોબત સમાચાર

આજે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાન અને ધો.૧૨માં અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાઈ

ગુજરાતી માધ્યમિક-ઉ.માધ્યમિક બોર્ડ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે.

ધો.૧૦માં આજે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬૮૯ વિદ્યાર્થીમાંથી ૪૭૩ હાજર અને ૧૯૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં ૮૭ વિદ્યાર્થી હાજર અને ૩૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આજે પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો ન હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh