Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આધાર-પુરાવા સાથે આવેદન અપાયું
જામનગર તા. ૧રઃ કાલાવડ તાલુકાના નિકાવા ગામના ખેડૂત રણછોડભાઈ ગમટાએ રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકને આધાર-પુરાવા સાથે આવેદનપત્ર પાઠવી તેમની જમીનની માપણીમાં સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની માપણી કે કામગીરી કર્યા વગર ગેરકાયદેસર રીતે તેની જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર કરી નાંખ્યો હોવાની રાવ કરી છે. તેમણે જામનગરના સુપ્રિટેન્ડેન્ટ, લેન્ડ રેકર્ડ કમ એકત્રિકરણ અધિકારીના તા. ૧૭-૧૧-ર૦રપ ના હુકમને તાકીદની અસરથી રદ કરવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial