Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાલિકા પ્રમુખ-અગ્રણીઓની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૧૨: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને બાર વર્ષ પૂરા થવાના અવસરે ખંભાળીયા શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન તથા સામૂહિક શ્રમદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જોધપુર ગેઈટ પાસે ગાંધીજીની પ્રતિમા આસપાસ સફાઈ તથા રામનાથ મહાદેવ પરિસર તથા મંદિરના વિસ્તારમાં સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, અગ્રણીઓ કિરીટભાઈ ખેતીયા, ભીખુભા જેઠવા, કાંતિભાઈ ઓડિચ, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ જોશી, બલુભાઈ ભોજાણી, હસુભાઈ ધોળકીયા, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી, ભરતભાઈ ચાવડા, વાલાભાઈ નામોરી, મિલન વારીયા, ધીરૂભાઈ ટાકોદરા વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial